शुक्रवार, 1 अक्टूबर 2021

એકાદશી / અગિયારસ ના પ્રકાર /

What is Ekadashi? એકાદશી શું છે ? 

 એકાદશી એ શબ્દ એકાદશ પરથી બન્યો છે. પૂનમથી અમાસ સુધીના શુક્લ અને વદનાં પંદર દિવસોમાં અગિયારમા દિવસે કરવાનું વ્રત તે એકાદશીનું વ્રત. બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટલે કે એક અંતઃકરણ અને દશ ઇન્દ્રિયો જેનાં વડે જીવોએ પોતાનાં જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુ અને બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે.



How many types are there??કેટલા પ્રકાર ની એકાદશી હોય છે ??

કુલ 24 પ્રકારની એકાદશી ના વ્રત આવે છે એમાં થી કેટલીક એકાદશી નું ઘણું જ મહત્વ હોય છે. 

    1.  Putrada Ekadashi પુત્રદા એકાદશી

        2.   Satilla Ekadashi સતીલા એકાદશી

        3.    Jaya Ekadashi જયા એકાદશી

         4.   Vijaya Ekadashi વિજયા એકાદશી

        5.    Amalaki Ekadashi અમલકી એકાદશી

        6.   Papmochani Ekadashi પાપમોચાની એકાદશી

        7.   Kamada Ekadashi કામદા એકાદશી

        8.   Varuthini Ekadashi વરુથિની એકાદશી

        9.   Gauna Mohini Ekadashi ગૌના મોહિની એકાદશી

10.   Apara Ekadashi અપરા એકાદશી

11.   Nirjala Ekadashi નિર્જલા એકાદશી

12.   Yogini Ekadashi. યોગિની એકાદશી.

13.   Padma/Devashyani Ekadashi પદ્મ/દેવશ્યની એકાદશી

14.   Kamika Ekadashi કામિકા એકાદશી

15.   Aja Ekadashi અજા એકાદશી

16.   Parivartini, Vamana or Parsva Ekadashi પરિવર્તિની, વામન અથવા પાર્શ્વ એકાદશી

17.   Indira Ekadashi ઇન્દિરા એકાદશી

18.   Padmini Ekadashi. પદ્મિની એકાદશી.

19.   Parama Ekadashi પરમા એકાદશી

20.   Papankusha Ekadashi પાપાનકુષા એકાદશી

21.   Rama Ekadashi રામ એકાદશી

22.   Devathuna Ekadashi દેવથુના એકાદશી

23.   Utapanna Ekadashi ઉત્પન્ન એકાદશી

24.   Mokshada Ekadashi મોક્ષદા એકાદશી






















कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बजट 2026: 'विकसित भारत' की ओर एक और मजबूत कदम | मुख्य बातें और विश्लेषण

आज, 1 फरवरी 2026 को वित्त मंत्री निर्मला सीतारमण ने संसद में अपना लगातार 9वां बजट पेश किया। इस बजट का मुख्य उद्देश्य आर्थिक स्थिरता को बनाए ...