- ગુજરાતનું નવું મંત્રીમંડળ અને તેમને સોપાયેલા ખાતાઓ
કેબિનેટ મંત્રીઓ
કનુ દેસાઇ ............................ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલય
ઋષિકેશ પટેલ...................... આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રાઘવજી પટેલ ..................... કૃષિ, મત્સ્ય અને ગૃહ નિર્માણ મંત્રાલય
બળવંતસિંહ રાજપૂત............. ઉદ્યોગ , શ્રમ અને રોજગાર મંત્રાલય
કુંવરજી બાવળિયા.................. જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલય
મુળુભાઇ બેરા......................... પ્રવાસન અને પર્યાવરણ મંત્રાલય
કુબેર ડિંડોર ...........................આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રાલય
ભાનુબેન બાબરિયા................સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય
રાજ્યકક્ષાના મંત્રીઓ
હર્ષ સંઘવી....................... ગૃહમંત્રી અને રમતગમત મંત્રાલય
જગદીશ પંચાલ............... સહકાર મંત્રાલય
પરષોતમ સોલંકી............. મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રાલય
બચુ ખાબડ....................... પંચાયત અને કૃષિ મંત્રાલય
મુકેશ પટેલ....................... વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ મંત્રાલય
પ્રફુલ પાનસેરિયા.............. સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મંત્રાલય
ભીખુભાઈ પરમાર..............અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય મંત્રાલય
કુવરજી હળપતિ.................. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર મંત્રાલય
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें